ગુજરાતી

માં અજયની 2 મુખ્ય વ્યાખ્યા છે: અજય1અજેય2

અજય1

વિશેષણ

  • 1

    જયરહિત.

  • 2

    ન જિતાય એવું; અજેય.

ગુજરાતી

માં અજયની 2 મુખ્ય વ્યાખ્યા છે: અજય1અજેય2

અજેય2

વિશેષણ

  • 1

    જીતી ન શકાય તેવું.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    હાર.

મૂળ

सं.