ગુજરાતી માં અજલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજલ1અજલ2

અજલ1

સ્ત્રીલિંગ

 • 1

  અંત.

 • 2

  મોત.

 • 3

  કમોત.

મૂળ

अ.

ગુજરાતી માં અજલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજલ1અજલ2

અજલ2

વિશેષણ

 • 1

  નિર્જલ; સૂકું.

મૂળ

सं.