અંજલિ આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજલિ આપવી

  • 1

    શ્રાદ્ધ સરાવવું; તર્પણ કરવું; મૃતના સ્મરણમાં કાંઈક કરવું.

  • 2

    યથાશક્તિ ભાગ કે ફાળો આપવો.