અંજળિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજળિ

સ્ત્રીલિંગ

  • 1

    ખોબો; પોશ.

  • 2

    તેમાં ભરેલું હોય તે.

  • 3

    એક પ્રાચીન માપ કે તોલ.

  • 4

    લાક્ષણિક માન.

મૂળ

सं.