અજવાળામાં આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજવાળામાં આવવું

  • 1

    જાહેર થવું; બહાર પડવું.

  • 2

    પ્રસિદ્ધિ મળવી.