અજવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજવાળી

વિશેષણ

  • 1

    અજવાળાવાળી; ચાંદરણાવાળી (રાત).

સ્ત્રીલિંગ

  • 1

    અજવાળાવાળી; ચાંદરણાવાળી (રાત).

મૂળ

જુઓ અજવાળવું