અજવાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજવાશ

પુંલિંગ

  • 1

    ઉજાસ; અજવાળું; પ્રકાશ.

  • 2

    ઉજ્વળતા; તેજ.