અજસ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજસ્ર

વિશેષણ

  • 1

    સતત; એકધારું.

મૂળ

सं.

અજસ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજસ્ર

અવ્યય

  • 1

    વારંવાર; હમેશ.