ગુજરાતી માં અજાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજા1અજા2

અજા1

સ્ત્રીલિંગ

  • 1

    આફત; પીડા.

મૂળ

अ.अज़ा

ગુજરાતી માં અજાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજા1અજા2

અજા2

સ્ત્રીલિંગ

  • 1

    માયા; કુદરત.

  • 2

    બકરી.

મૂળ

सं.