અજાગલસ્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાગલસ્તન

પુંલિંગ

  • 1

    બકરાંને ગળે લટકતો આંચળ.

  • 2

    લાક્ષણિક નિરર્થક વસ્તુ.

નપુંસક લિંગ

  • 1

    બકરાંને ગળે લટકતો આંચળ.

  • 2

    લાક્ષણિક નિરર્થક વસ્તુ.

મૂળ

सं.