અજાચકવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાચકવ્રત

નપુંસક લિંગ

  • 1

    યાચના ન કરવાનું વ્રત.

  • 2

    માગ્યા વિના મળેલી ભિક્ષા ઉપર જીવવાનું વ્રત.