અજાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાડી

સ્ત્રીલિંગ

  • 1

    હાથી વગેરે પ્રાણીઓને ફસાવી પકડવા માટે બનાવેલી ખાઈ અથવા ખાડો.

  • 2

    બેહક બેઠેલા ઢોર ને ઊભું રાખવા પગ તળે ખોદાતો ખાડો.

  • 3

    વેરાન કે પહોંચવામાં વસમી પડે એવી જગા.