અજાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાણ

વિશેષણ

  • 1

    વાકેફ-માહિતગાર નહીં તે.

મૂળ

सं. अज्ञान

સ્ત્રીલિંગ

  • 1

    જાણનો અભાવ.

અજાણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાણે

અવ્યય

  • 1

    ન જાણતાં; અણસમજથી.