અજાતીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાતીય

વિશેષણ

  • 1

    જાતિ વિનાનું.

  • 2

    નર માદાના સંયોગ વિના થતું; 'ઍસેક્ષુઅલ'(જી.વિ.).

  • 3

    'સજાતીય'થી ઊલટું.

મૂળ

सं.