ગુજરાતી માં અજાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજાન1અજાન2

અજાન1

વિશેષણ

  • 1

    આજાન; ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું.

ગુજરાતી માં અજાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજાન1અજાન2

અજાન2

સ્ત્રીલિંગ

  • 1

    અઝાન; બાંગનો પોકાર.