અંજાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તેજને લીધે આંખ મીચાંઈ જવી.

  • 2

    બીજા આગળ ઝાંખા પડવું.

  • 3

    'આંજવું'નું કર્મણિ.