અજીઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીઠું

વિશેષણ

  • 1

    એઠું; જમતાં વધેલું; ઉચ્છિષ્ટ.

  • 2

    ખાઈ પી કે અડીને બોટેલું કે બોટાય એવું.

  • 3

    એઠવાડથી ગંદું.

મૂળ

सं. उच्छिष्ट

અજીઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીઠું

નપુંસક લિંગ

  • 1

    એઠું કે તેવું થાય એવું અન્ન.