અજીરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીરણ

નપુંસક લિંગ

  • 1

    અજીર્ણ; અપચો.

અજીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીર્ણ

વિશેષણ

  • 1

    જીર્ણ નહિ તેવું.

મૂળ

सं.

અજીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીર્ણ

નપુંસક લિંગ

  • 1

    અજીરણ; અપચો.

મૂળ

सं.