અજીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીવ

વિશેષણ

  • 1

    જીવ વગરનું; નિર્જિવ.

નપુંસક લિંગ

  • 1

    (જૈન મતે) નવ તત્ત્વમાંનું જડ તત્ત્વ.

મૂળ

सं.