અટકચાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકચાળું

વિશેષણ

  • 1

    અડપલું; તોફાની; ચાંદવું.

નપુંસક લિંગ

  • 1

    અડપલું; તોફાની; ચાંદવું.

મૂળ

અડકવું+ચાળો?