અટકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકડી

સ્ત્રીલિંગ

  • 1

    વાધણી; ઘચરકું; હેડકી.

  • 2

    અટકણ.

મૂળ

અટકવું?