અટકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકણ

વિશેષણ

  • 1

    અટકી જાય એવું.

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    ટેકો.

  • 2

    ઠેસ.

  • 3

    ચાંપ.

અટેકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટેકણ

નપુંસક લિંગ

  • 1

    ટેકણ; ટેકો; અઢેલવું કે ટેકો લેવો તે.