અટકુંલટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકુંલટકું

નપુંસક લિંગ

  • 1

    સહેજ આંટો; (જતે આવતે, ભેગાભેગી) ફેરો, ડોકિયું.