અટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગતિ કે પ્રવૃતિ બંધ પડવી; થોભવું; રોકાવું.

મૂળ

दे. अड्ड?