અટકાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકાયત

સ્ત્રીલિંગ

  • 1

    અટકાવવું તે; રુકાવટ.

  • 2

    અટકમાં-કેદમાં પકડી રાખવું તે.