અટંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટંગ

વિશેષણ

  • 1

    પાંગળું; લંગડું.

મૂળ

सं. अ+टंगा=ટાંગો

અટંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટંગ

અવ્યય

  • 1

    [અઠંગ?] તદ્દન.