અટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટ્ટ

વિશેષણ

 • 1

  મોટા અવાજવાળું.

મૂળ

सं.

અટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટ્ટ

પુંલિંગ

 • 1

  અટારી.

 • 2

  બુરજ; કિલ્લા ઉપરની દેવડી.

 • 3

  મહેલ.

 • 4

  પ્રહાર.