અટ્ટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટ્ટલ

વિશેષણ

  • 1

    પ્રવીણ; અઠંગ.

  • 2

    અટળ.

  • 3

    અદ્દલ; વાજબી; ખરું (તોલ).

મૂળ

अटल?