અટની ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટની

સ્ત્રીલિંગ

  • 1

    ધનુષ્યનો કાપવાળો છેડો, જ્યાં દોરી ચડાવવામાં આવે છે.

  • 2

    કામડાંની ટટ્ટી.