અટપટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટપટું

વિશેષણ

  • 1

    ગૂંચવણ ભરેલું, જટિલ; આડુંઅવળું; આંટીઘૂંટીવાળું.

  • 2

    અઘરું; કઠણ.

મૂળ

हिं. अटपट; सं. घटपट ?