અટપટાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટપટાટ

પુંલિંગ

  • 1

    નખરાં; ચંચળ; ચેનચાળા.

  • 2

    ગૂંચવણ; અમૂંઝણ.

મૂળ

સર૰ हिं. अटपटी