અટેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સૂતરને (ફાળકા ઉપર) ઉતારવું.

  • 2

    હાથથી ગૂંચળી બનાવવી.

  • 3

    આંગળી કરીને બતાવવું.

મૂળ

સર૰ हिं. अटेरना; सं. अट्