અંટવાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંટવાણ

સ્ત્રીલિંગ

 • 1

  અંટાવવું તે.

 • 2

  અંટાવાતી વસ્તુ.

અટવાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટવાણ

સ્ત્રીલિંગ

 • 1

  અટવું; રખડવું.

 • 2

  (દોરડા ઇત્યાદિમાં) પગનું ગૂંચવાવું તે.