અંટેવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંટેવાળ

સ્ત્રીલિંગ

  • 1

    અડફટમાં આવવું તે; નડતર.

  • 2

    ગાય ભેંસને દોહતી વખતે પાછલા પગે મારવામાં આવતી આંટી.