ગુજરાતી

માં અટવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંટવાવું1અટવાવું2અટવાવું3

અંટવાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  અટવાવું; વચમાં આવવું કે અથડાયા કરવું.

 • 2

  પગમાં દોરડું ભરાવાથી ગબડી પડવું.

ગુજરાતી

માં અટવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંટવાવું1અટવાવું2અટવાવું3

અટવાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  અટવું; રખડવું.

 • 2

  અંટવાવું; ગૂંચવાવું; પગમાં ભરાવું.

 • 3

  મૂંઝાવું; કાયર થવું.

મૂળ

જુઓ અટવું

ગુજરાતી

માં અટવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંટવાવું1અટવાવું2અટવાવું3

અટવાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વટાવું; પિલાવું, ઘૂંટાઈને એકરસ થવું.