ગુજરાતી માં અટાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અટા1અટા2

અટા1

સ્ત્રીલિંગ

  • 1

    (સંન્યાસી પેઠે નકામું) રખડવું-ભમવું તે.

અવ્યય

  • 1

    આડુંઅવળું.

ગુજરાતી માં અટાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અટા1અટા2

અટા2

સ્ત્રીલિંગ

  • 1

    મેડી.

મૂળ

सं. अट्ट