અટાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટાઉ

સ્ત્રીલિંગ

  • 1

    ઠગાઈ.ઉદા૰ 'અટાઉનો માલ બટાઉમાં જાય'.

મૂળ

સર૰ हिं; सं. अट्ट