અટાપટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટાપટા

પુંલિંગ બહુવયન​

  • 1

    રંગબેરંગી લાંબા પહોળા લીટા, ચટાપટા.

  • 2

    આડાઅવળા પટા (લાકડી કે હથિયાર વીંઝતા થાય તે).