અટારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટારો

પુંલિંગ

  • 1

    ઉચાળો; ઘરવાખરો (ખાસ કરીને જૂનો ભાંગ્યોતૂટયો ).

મૂળ

हिं. अटाला=સરસામાન