ગુજરાતી

માં અટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટાવું1અંટાવું2

અટાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અટવાવું; પિલાવું; છૂંદાવું.

  • 2

    લાક્ષણિક કદર ન થાય એવી રીતે વટાવું-વપરાવું.

મૂળ

सं. अट्

ગુજરાતી

માં અટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટાવું1અંટાવું2

અંટાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'આંટવું'નું કર્મણિ.