ગુજરાતી માં અટીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અટી1અટી2

અટી1

સ્ત્રીલિંગ

  • 1

    મોહરમમાં હાથને વીંટાતી રંગીન દોરી.

મૂળ

म.

ગુજરાતી માં અટીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અટી1અટી2

અટી2

વિશેષણ

  • 1

    ફરતો રહેનાર (સંન્યાસી જેમ).

મૂળ

सं.