અંટીવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંટીવાળ

સ્ત્રીલિંગ

  • 1

    અંટેવાળ; અડફટમાં આવવું તે; નડકાર.

  • 2

    ગાય-ભેંસને દોહતી વખતે પાછલા પગે મારવમાં આવતી આંટી.