અંટોળકાટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંટોળકાટલું

નપુંસક લિંગ

  • 1

    ખોટું વજન.

  • 2

    લાક્ષણિક નકામું-રખડતું કયાંયે જેનો સમાસ ન થતો હોય એવો માણસ.