અઠંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠંગ

વિશેષણ

  • 1

    આઠ અંગવાળું; પૂરું; પાકું; ઉસ્તાદ; પહોંચેલ.

મૂળ

सं. अष्टांग प्रा.अठ्ठंग