અઠ્ઠયાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠયાશી

વિશેષણ

  • 1

    એંશી વત્તા આઠ.

મૂળ

सं. अष्टाशीति

અઠ્ઠયાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠયાશી

પુંલિંગ

  • 1

    અઠ્યાસીનો આંકડો કે સંખ્યા '૮૮'.