અઠ્ઠાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠાવન

વિશેષણ

  • 1

    પચાસ વત્તા આઠ.

મૂળ

सं. अष्टापंचाशत् प्रा. अठ्ठावन

અઠ્ઠાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠાવન

પુંલિંગ

  • 1

    અઠ્ઠાવનનો આંકડો કે સંખ્યા; '૫૮'.

મૂળ

सं. अष्टापंचाशत् प्रा. अठ्ठावन