અઠ્ઠાવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠાવીસ

વિશેષણ

  • 1

    વીસ વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    અઠ્ઠાવીસનો આંકડો કે સંખ્યા; '૨૮'.

મૂળ

सं. अष्टार्विशती