અઠ્ઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠો

પુંલિંગ

  • 1

    આઠની સંખ્યાનો પાસો.

  • 2

    આઠ દાણાનું ગંજીફાનું પત્તું.

  • 3

    બાજીને દરેક છેડે ત્રણ ખાનાં હોય છે તે.

મૂળ

सं. अष्टक