અઠવાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠવાડિયું

નપુંસક લિંગ

  • 1

    સાત વારનો સમય.

મૂળ

सं. अष्टवारिक