ગુજરાતી માં અડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અડ1અડ2

અંડ1

નપુંસક લિંગ

 • 1

  પેળ; ગોળી (ગુહ્યાંગની).

 • 2

  ઈંડું.

 • 3

  સ્ત્રીનું એ રજ, જેમાં શુક્ર મળતાં ગર્ભ રહે તે કણ; 'ઓવમ'.

 • 4

  વીર્ય; શુક્ર.

મૂળ

सं.

ગુજરાતી માં અડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અડ1અડ2

અડ2

સ્ત્રીલિંગ

 • 1

  આડ; અડચણ.

 • 2

  આડાઈ.

મૂળ

જુઓ આડ

ગુજરાતી માં અડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અડ1અડ2

અડ

સ્ત્રીલિંગ

 • 1

  અડવું કે અડીને હોવું તે.

મૂળ

જુઓ અડવું